**દાહોદ રસ્તાની હલકી કામગીરી બાબતે શહેર કોગ્રેસે/ સ્થાનિકોએ કામ અટકાવી વિરોધ દર્શાવ્યો** - At This Time

**દાહોદ રસ્તાની હલકી કામગીરી બાબતે શહેર કોગ્રેસે/ સ્થાનિકોએ કામ અટકાવી વિરોધ દર્શાવ્યો**


**દાહોદ રસ્તા હલકી કામગીરી બાબતે કોગ્રેસે વિરોધ દર્શાવ્યો **

દાહોદ ખાતે ચાકલિયા ચોકડી થી ગોવિંદ નગર તરફ જતા રસ્તા ઉપર રસ્તાની કામગીરી ફકત નામ પુરતી જ ક કરાતી હોવાની સ્થાનિકો તેમજ દાહોદ કોગ્રેસ આગેવાનો જાણ થતા રસ્તાની હલકી કામગીરી રોકાવી હતી ત્યારે આ સંપુર્ણ રોડ બિસ્માર હાલતમા તેમજ ખાડાઓ હોવાથી જુના સંપુર્ણ રોડ તોડી પાડી નવીન સારી ગુણવત્તા સાથે રોડ બને તેવી રજૂઆત સાથે જાહેરાત પણ કરાઈ હતી પરંતુ જુના રસ્તા ઉપરજ ડામર પાથરી રોડની કામગીરી પુર્ણ કરવાની તેમજ વર્ક ઓર્ડરની નકલ કોન્ટ્રાક્ટર પાસે બતાવવામા માંગ કરાતા પણ આપવામા ના આવતા શહેર કોંગ્રેસ તેમજ સ્થાનિકોએ કામ બંધ કરાવી સારી ગુણવત્તા સાથે રોડની કામગીરી કરાવવા માંગ સાથે વિરોધ દર્શાવવામા આવ્યો હતો....


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image