શ્રી લાકડિયા પ્રાથમિક કન્યા શાળા તથા કુમાર શાળા આયોજિત 76 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી
શ્રી લાકડિયા પ્રાથમિક કન્યા અને કુમાર શાળાના સંયુક્ત ઉપક્રમે 76 માં પ્રજાસત્તાક પર્વની શ્રી લાકડિયા પ્રાથમિક કન્યા શાળા તથા કુમાર શાળા આયોજિત 76 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી
જેમાં આવનાર મહેમાન શ્રી નું સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાળા ઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું શાળા ના વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા અને આવેલ મહેમાનો ના દિલ જીતી લીધા હતા તેમજ
આવનાર મહેમાન દ્વારા પ્રજાસત્તાક દિન ને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળા ના આચાર્ય અને શાળા ના શિક્ષકગણે ખાસ જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમ નું સંચાલન શાળા ની વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે
