૧૫ ઇતિહાસ વિષયના તજજ્ઞોના સંશોધનાત્મક પેપરોનું સંપાદન આચાર્યશ્રી ડૉ. નીલાબેન ઠાકર અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ધર્મેશ પરમાર દ્વારા કરવામાં આવ્યું છે. જેને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા પ્રકાશન ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી - At This Time

૧૫ ઇતિહાસ વિષયના તજજ્ઞોના સંશોધનાત્મક પેપરોનું સંપાદન આચાર્યશ્રી ડૉ. નીલાબેન ઠાકર અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ધર્મેશ પરમાર દ્વારા કરવામાં આવ્યું છે. જેને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા પ્રકાશન ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી


"વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર"
તારીખ ૧૬/૦૨/૨૦૨૨ થી ૦૫/૦૩/૨૦૨૨માં કુલ ૧૫ દિવસ કવિશ્રી દાદ સરકારી વિનયન અને વાણિજય કોલેજ પડધરીના ઇતિહાસ વિભાગ દ્વારા ઓનલાઈન સર્ટીફીકેટ કોર્સ “વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર” વિષય અંતર્ગત ગોઠવાયેલો હતો, જેમાં ૧૫ ઇતિહાસ વિષયના તજજ્ઞોના સંશોધનાત્મક પેપરોનું સંપાદન આચાર્યશ્રી ડૉ. નીલાબેન ઠાકર અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ધર્મેશ પરમાર દ્વારા કરવામાં આવ્યું છે. જેને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા પ્રકાશન ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી જેનું મોરારીબાપુનાં હસ્તે આજરોજ પુસ્તક વિમોચન કરવામાં આવ્યું

રિપોર્ટર - નિખીલ ભોજાણી
9998680503


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.