મહુવામાં ઠંડીમાં રાહતઃ 2 ડિગ્રીના વધારાસાથે તાપમાન 16 ડિગ્રીએ પહોંચતા ઠંડીમાં રાહત, 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વાદળછાયું વાતાવરણ
મહુવામાં ઠંડીમાં રાહતઃ 2 ડિગ્રીના વધારાસાથે તાપમાન 16 ડિગ્રીએ પહોંચતા ઠંડીમાં રાહત, 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વાદળછાયું વાતાવરણ
આજે વહેલી સવારથી મહુવા તાલુકામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું અને ભેજનું પ્રમાણ વધારે હોવાથી ઠંડીનો જોર પણ થોડા અંશે જોવા મળ્યું હતું, સવારથી જ વાદળછાયા વાતાવરણ જોવા મળતા સૂર્યનારાયણ પણ અંતર ધ્યાન થઈ ગયા હતા,મહુવામાં શિયાળાની સિઝનમાં લઘુતમ તાપમાન વધીને 16.2 ડીગ્રી પહોંચી જતા શહેરીજનો ઠંડીમાં થોડા અંશે રાહત થઈ હતી, ગઈકાલ કરતા 2 ડીગ્રીમાં વધારો થતાં ઠંડીમાં રાહત થઈ હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.