જૂનાગઢ સિટી ડિસ્ત્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ખેલાડી ક્રેન્સ ફૂલેત્રા ની આઇપીએલ માં નેટ બોલર તરીકે પસંદગી.
માળીયા હાટીના ના વતની અને હાલ જૂનાગઢ સિટી ડિસ્ત્રિક્ટ ક્રિકેટ એસોસિએશન ના પ્રમુખશ્રી પાર્થ કોર્ટયાની યાદી પ્રમાણે જૂનાગઢ સિટી ક્રિકેટ એસોસિએશન ના ખેલાડી ક્રેન્સ ફૂલેત્રાની આઇપીએલ ની ટોમ ાન
રાઈઝર્સ હૈદરાબાદની ટીમ માં નેટ બોલર તરીકે પસંદગી કરવામાં આવી છે જે બદલ કેન્સ ફૂલેમા ને જૂનાગઢ જિલ્લા ક્રિકેટ એસો. પ્રમુખ પાર્થ કોટેયા, સિલેક્ટર કમલ ચાવડા તથા સ્થાનિક આગેવાનો ઠાકરશી જાવિયા, લક્ષ્મણ યાદવ, અગ્રણી વકીલ સુધીરભાઈ દત્તા સહિત આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટર પ્રતાપ સિસોદિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
