*તલોદ ના મહિયલ થી શક્તિધામ પાટડી જવા માટે પઘપાળા સંઘ નું પ્રસ્થાન BZ ગ્રુપ ના સી. ઈ. ઓ ભુપેન્દ્રસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા* - At This Time

*તલોદ ના મહિયલ થી શક્તિધામ પાટડી જવા માટે પઘપાળા સંઘ નું પ્રસ્થાન BZ ગ્રુપ ના સી. ઈ. ઓ ભુપેન્દ્રસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા*


*તલોદ ના મહિયલ થી શક્તિધામ પાટડી જવા માટે પઘપાળા સંઘ નું પ્રસ્થાન BZ ગ્રુપ ના સી. ઈ. ઓ ભુપેન્દ્રસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

સાબરકાંઠા તલોદ ના મહિયલ ગામ થી પગપાળા ચાલતા શક્તિ ધામ પાટડી માતાજી દર્શન માટે સંઘ નું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બી. ઝેડ. ગ્રુપના સી. ઈ. ઓ. ભુપેન્દ્રસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્ય કરી માતાજી ની આરતી ઉતારી ને માતાજી ના જય જય કાર સાથે 100 જેટલા ચાલતા માઇ ભક્તો ને ભુપેન્દ્રસિંહ ઝાલા ના હસ્તે કીટ આપવામાં આવી હતી આ પ્રસંગે દિલીપસિંહ પરમાર ગામના આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image