રાજકોટથી એમ.ડી. લઇ જેતપુર જતી બેલડીને ગોંડલ પાસેથી ઝડપી લેવાઈ
તા...24/12/2024
MUKTAR MODAN JETPUR
ATT THIS TIME
ગોંડલમાં આશાપુર ચોકડી પાસેથી રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે એકિટવામાં નીકળેલા જેતપુરના બે શખસોને અટકાવી તલાશી લેતા તેમની પાસેથી ત્રણ ગ્રામ એમ.ડી ડ્રગ્સનો પાઉડર મળી આવ્યો હતો.પોલીસે .૧,૨૭,૮૦૦ નો મુદામાલ કબજે કર્યેા હતો.જેતપુરનો ધીરજ રાજકોટની મહિલા પાસેથી માદક પદાર્થ લાવ્યો હોવાનું અને આ તેની ચાલુ માસમાં ત્રીજી ખેપ હોવાનું માલુમ પડયું છે.પોલીસે રાજકોટની મહિલાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
9512386588
આ પ્રકારના તમામ સમાચાર માટેે
