હળવદમાં માં પરશુરામ જયંતીની પૂર્વ આજે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી
આજે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા શ્રી પરશુરામજી ની જન્મ જયંતિ ની ઉજવણીની ઠેર ઠેર ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે ત્યારે હળવદ પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ જયંતીની દ્વી દિવસીય ઉજવણી કરવામાં આવી છે જેમાં પરશુરામ જયંતીની શોભાયાત્રા આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આજે હળવદ ના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રા નુ આયોજન કરવામાં આવ્યુ
હળવદ પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ ધામ ખાતે પરશુરામ જયંતિ ની શોભાયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ પરિવારો જોડાયા હતા શોભાયાત્રા બાદ પ્રસાદ નો લહાવો લીધો હતો ત્યારે આજ તા.૧૦ ના રોજ પરશુરામ જયંતિ હોવાથી હળવદના મુખ્ય માર્ગો પર ભગવાનશ્રી પરશુરામજી ની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી આયોજનમાં હળવદ પરશુરામ યુવા ગ્રુપના યુવાનો દ્વારા કરવામાં આવ્યું
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.