અવસાન નોંધ - At This Time

અવસાન નોંધ


અમારા પૂજ્ય પિતાશ્રી
શાંતિનાથ ગુલાબનાથ નાથજી

તારીખ ..11/02/2025, મંગળવાર
ના રોજ કૈલાશ વાસ થયેલ છે,
તેઓની પાલખીયાત્રા
તારીખ.. 11/02/2025,રોજ સાંજે 4:00 વાગ્યે અમારા માળિયા હાટીના ,
ગંજીવાડા સ્થિત નિવાસ્થાનેથી નીકળશે.
બાકીની તમામ વિધિ માળિયા મુકામે જ રાખેલ છે,
તથા સદગતનું બેસણું

જુનાગઢ મુકામે તારીખ..15/02/2025 શનિવાર
ના રોજ, માંગનાથ મંદિર સત્સંગ હોલ વડ ફળિયા જુનાગઢ ખાતે
સમય:- 4:00 થી 6:00 રાખેલ છે.
______________________
લલીતનાથ શાંતિનાથ નાથજી:
9909740676
_____________________
અશ્વિનનાથ શાંતિનાથ નાથજી:
8460023721

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image