કળસાર ગામ માળવાવ જવાના રોડ ઉપર એક ઇસમ કિશોરભાઈ ઉર્ફ ભાભાલું ગોબરભાઇ બામણીયા પોતાની એક્સિસ સ્કુટર સીટની નીચે ડીકે માં વિદેશી દારૂની બોટલ મળી આવતા મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો મહુવા ગ્રામ્ય પોલીસ
કળસાર ગામ માળવાવ જવાના રોડ ઉપર એક ઇસમ કિશોરભાઈ ઉર્ફ ભાભાલું ગોબરભાઇ બામણીયા પોતાની એક્સિસ સ્કુટર સીટની નીચે ડીકે માં વિદેશી દારૂની બોટલ મળી આવતા મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો મહુવા ગ્રામ્ય પોલીસ
આરોપીએ પોતાના કબ્જાની વાદળી કલરની એકસેસ જેના રજી નં GJ 04 EB 8226 ની સી ટ નીચેની ડેકીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ મળી આવેલ જેમાં 1 1 BAGPIPER DELUXE W HISKY લખેલ 750ML ની કુલ બોટલ નં ૪ એકની કિ રૂ ૫૩૮ લેખે કુલ રૂ. ૨૧૫૨ 2 OLD MONK DELUX E RUM VERY OLD VATTED XXX લખેલ 750ML ની કુલ બોટલ નં ૩ એકની કિ રૂ. ૧૫૮ લેખે કુલ રૂ 4 234 3 BAGPIPER DELUXE WHISKY લખેલ 180ML ની કુલ બોટલ નં ૪ એકની કિ રૂ ૧૩૦ લેખે કુલ રૂ ૫૨૦ નો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનીનાની મોટી સીલપેક બોટલ નં ૧૧ કુલ કિ.રૂ. ૪૩૪૬ ના મુદ્દામાલ સાથે મળી આ પવી પકડાઈ જઈ ગુન્હો કર્યા બાબત
આ પ્રકારના તમામ સમાચાર માટેે