માળીયા હાટીના સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા રેલ્વે સ્ટેશન ખાતે પેસેન્જરો તથા રેલ્વે સ્ટાફની સ્ક્રીનીંગ કરાયું - At This Time

માળીયા હાટીના સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા રેલ્વે સ્ટેશન ખાતે પેસેન્જરો તથા રેલ્વે સ્ટાફની સ્ક્રીનીંગ કરાયું


માળીયા હાટીના સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા રેલ્વે સ્ટેશન ખાતે પેસેન્જરો તથા રેલ્વે સ્ટાફની સ્ક્રીનીંગ કરાયું

ગુજરાત સરકારની બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ ના દર્દીઓ ના હાલ રાજ્ય વ્યાપી સ્ક્રીનીંગ પ્રોજેક્ટ હાથ ધરાયો હોય માળિયા હાટીના રેલ્વે સ્ટેશન ખાતે યોજાયો કેમ્પ

આ કેમ્પ માં રેલ્વે માં મુસાફરી માટે આવતા પેસેન્જરો નું તેમજ રેલ્વેના સ્ટાફ નું ડાયાબિટીસ અને બી પી ની તપાસ કરી સારવાર માટે અત્રેની સામુહિક આરોગ્ય કેન્દ્ર અથવા નજીક ન પીએચસી અથવા જિલ્લા સ્તરે સિવિલ હોસ્પિટલ પર જવા જણાવેલ

સરકાર ના આરોગ્ય વિભાગ ની આકાર્યવાહી ને પેસેન્જરોએ આવકારી હતી જ્યારે રેલ્વે સ્ટાફ પણ સહયોગ આપી કાર્યને વધાવ્યું હતી

આ કાર્યક્રમ ને સફળ બનાવવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર એન સી ડી વિભાગના ડો,મિલી કણસાગરા, મયુરી બાબરીયા, અશ્વિન પરમાર તથા યશ સોલંકી સહિત એનસીડી સ્ટાફ જહેમત ઉઠાવી હતી

બાઈટ ક્રિષ્ના કોરિયા
એન સી ડી વિભાગ
સી એચ સી માળીયા હાટીના

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image