બેંક ઓફ બરોડા વડનગર એ.ટી એમતથા પાસબુક નુ એન્ટ્રી મશીન બંધ હોવાથી પ્રજા ની બૂમરાડ
ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનુ વડનગર ગામમાં બેંક ઓફ બરોડા આવેલી છે તેમાં એ.ટી .એમ અને પાસબુક નુ એન્ટ્રી મશીન ૫ દિવસ થી બંધ હોવાથી ગ્રાહકો ને હાલાકી ભોગવવી પડે છે અને વડનગર શાખા ના બેંક ઑફ બરોડા ના મેનેજર ગુપ્તા સર એ ત્રણ થી ચાર વખત ઝોનલમાં લેખિત માં અને ઈ મેલ દ્રારા રજુઆત કરી હોવા છતાંય કોઈ પણ આ વડનગર શાખા નુ બેંક ઓફ બરોડા ના મેનેજર નું પણ વારંવાર ઝોનલ રજૂઆત કરવા છતાંય સાંભળતા નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માદરે વતનમાં માં બેંક ઓફ બરોડા ના એ. ટી .એમ,તથા પાસબુક નુ એન્ટ્રી મશીન બંધ હોવા થી વડનગર શહેર તથા તાલુકા નુ પ્રજા પરેશાન અને બેંક ના મેનેજર ગુપ્તા સર ઝોનલ ઓફિસ માં તુરંત ફોન કરીને વાત કરે છે તો એ આ વડનગર બેંક ઓફ બરોડા એ ટી એમ, અને પાસબુક ના એન્ટ્રી નુ મશીન કેમ રિપેરિંગ કરવા આવતાં નથી જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માદરે વતન માં આવા ધાંધિયા થતા હોય તો બીજી જગ્યાએ શું થતુ હશે ડિજિટલ ઈન્ડિયા નુ વારંવાર ના ના અપાય ડિજિટલ ઈન્ડિયા માં ૫મિનિટ નુ કામ હોય પણ ૧૫, ૧૫, દિવસ નુ અરજી નો કે કામનો નિકાલ ના આવે તો ડિજિટલ ઈન્ડિયા ને શું કામ નુ બેંક ના મેનેજર અને સ્ટાફ વારંવાર ઝોનલ માં રજુઆત કરવા છતાં તોજ નિકાલ ના આવે તો શું કરવું તે પ્રશ્ન આવી ઊભો થયો છે
આ સરકાર પાંચ બેંક ને સમાવેશ કરતાં પ્રજા પરેશાન થઈ ગઈ છે અને વડાપ્રધાન ડિજીલટ ઈન્ડિયા વાત અયોગ્ય લાગે છે ડિજિટલ ઈન્ડિયા માં તો ગ્રાહકો ૫મિનિટ કામ થવા નથી જગ્યાએ ૧૫દિવસ કે મહિનો થઈ જાય છે.
તો આ ડિજિટલ ઈન્ડિયા માં કામ ના થાય તો સરકાર જવાબદાર કે ખાનગી એજન્સી ઓ જવાબદાર?? જવાબદારી કોની???? ચૂંટણી આવે ત્યારે લાખો નથી પબ્લિક ભેગી કરી ને અને મોટા મોટા બરાડા પાડી ને પબ્લિક ને ભ્રમિત કર્યો વગર મૌન થઈ ને કામ કરવું જોઈએ જયાં જોવો તો ડિજિટલ ઈન્ડિયા ની લાઈન તો સરકાર આની વિચારણા કેમ કરતી ઘણી સર્વર ડાઉન વગેરે પ્રોબ્લેમ છે અને ખાનગી એજન્સી ના માણસો શું સરકાર આપ્યું તે ખબર જ નથી પડતી ગ્રાહકો ને જે થવું હોય તે થાય અમારું તરભાણું ભરાય તે થવું જોઈએ તેથી પ્રજા જબરદસ્ત કંટાળી ગ ઈ છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.