કેમિકલ કૌભાંડીઓમાં ફફડાટ :
કાર્યવાહી હાથ ધરવામાં આવશે પરિણામે પોલીસે ઘટના સ્થળેથી કેમિકલના જથ્થા સહિત તમામ મુદ્દામાલ કબજે કરી જવાહર નગર પોલીસને સોંપવાની કાર્યવાહી આદરી છે . સમગ્ર મામલે જાણ કરાતા જીપીસીબી દ્વારા વધુ તપાસ કરશે એમ પોલીસે જણાવ્યું હતું . ગોડાઉનમાં કેમિકલના જથ્થાની સંગ્રહખોરી કરનારાઓની પોલીસે વોટર એક્ટ ૧૯૭૪ અને હેઝાડર્સ વેસ્ટ રુલ્સ એનવાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે . P ડિસલાઈક પીપ ધોવાના છ યુનિટો કાર્યરત છે આ ગોડાઉનનું પાવર કનેક્શન પણ કટ કરી દેવામાં આવશે . જરુર પડે સિલીંગ કરી દેવામાં આવશે . છેલ્લા પાંચ વર્ષથી જીપીસીબીની ધ્યાન બહાર કાળો કારોબાર ચાલતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે . એકમ ચલાવનાર સામે દંડનીય કાર્યવાહી થઈ શકે છે . ડ્રમ ડીકોન્ટાનિમેશનના 6 એકમ રજીસ્ટર્ડ છે . શંકાસ્પદ એકમ ચલાવનાર અને સ્થળ માલીક કોણ છે તે દિશામાં તપાસ કરવામાં આવશે .
ઉમેશ ભાટીયા.વડોદરા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.