વડોદરા શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી. - At This Time

વડોદરા શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી.


શ્રાવણમાં વરસાદની ધુંવાધાર બેટિંગ . કલાકમાં જ શહેર પાણી પાણી : જુલાઈ માસમાં મનમુકી મેઘરાજાએ વડોદરા માથે માહેર કરી હતી જોકે છેલ્લા કેટલાક દિવસથી છુટાછવાયા વરસાદને બાદ વરસાદે વિરામ લીધો હતો જોકે આજે સવારે ઓફિસ નોકરી જવાના સમયે જ વરસાદે જોરદાર બેટિંગ શરુ કરી હતી જેના કારણે લોકો અટવાઈ ગયા હતા અને વૃક્ષો નીચે અને પૂલ નીચે આશરો લેવો પડ્યો હતો . એક કલાકની ધુંવાધાર બેટિંગથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતા . બીજી તરફ હવામાન વિભાગે પણ આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon