મોડાસાના અભિનેતા દ્વારા અભિનય કરેલ ડૉક્ટર ગુજરાતી ફિલ્મ રિલીઝ કરવામાં આવી.
અરવલ્લી જિલ્લાના મોડાસાના વતની નિલય ગાંધી દ્વારા ડોક્ટર નામની ગુજરાતી ફિલ્મ માં અભિનય કરવામાં આવ્યો હતો તે ફિલ્મ મોડાસામાં મીરા મલ્ટિપ્લેક્સ થિયેટરમાં રજૂ કરવામાં આવી છે. ડોક્ટર ફિલ્મ જે અરવલ્લી જિલ્લાના ગાજણ સુરપુર જેવા જુદા જુદા ગામડાઓમાં શૂટિંગ ઉતારીને બનાવવામાં આવી છે. આ ફિલ્મના હીરો તથા વિલન અરવલ્લી જિલ્લાના જ છે. આ ફિલ્મ ગુજરાતના ગામડાઓમાં રહેતી પ્રજાને ખૂબ સારો સંદેશો પહોંચાડે છે જે જોવાલાયક છે એવું દર્શકોનું પણ કહેવું છે.
જીતેન્દ્ર ભાટીયા 9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
