વેરાવળ બાયપાસ પાસે વાડીના મકાનમાં દીપડો ઘૂસ્યો રેસ્ક્યુ કરતા બે વન કર્મચારીઓ થયા ઇજાગ્રસ્ત દીપડાએ વાછરડાનુ મારણ કર્યું વન વિભાગે દિપડાને પાંજરે પૂર્યો
વેરાવળ બાયપાસ પાસે વાડીના મકાનમાં દીપડો ઘૂસ્યો રેસ્ક્યુ કરતા બે વન કર્મચારીઓ થયા ઇજાગ્રસ્ત દીપડાએ વાછરડાનુ મારણ કર્યું વન વિભાગે દિપડાને પાંજરે પૂર્યો
પ્રભાસ પાટણ
વેરાવળ બાયપાસ પાસેની વાડીના એક મકાનમાં તે વાડીમાં વાછરડાનું મારણ કરી વાડીના મકાનમાં ઘૂસ્યો હતો
આ ઘટનાની જાણ થતાં વેરાવળ વન વિભાગને જાણ થતા ડી સી એફ જુનાગઢની સુચનાથી વેરાવળ રેન્જ વન અધિકારી કે ડી પંપાણીયા તથા વેન્ટરની ડોક્ટર ની વી વી અપારનાથી ફોરેસ્ટ અને એમ પંપાણીયા વન રક્ષક કે કે જોશી ૪ ટ્રેક્ટર ૨ લેબર સહિતનો સ્ટાફ તે સ્થળે પહોંચ્યો અને દીપડો જે ઓરડીમાં છુપાયો હતો તે બારીમાં આડચ કરવામાં આવી હતી આ સમયે અચાનક દીપડાએ હુમલો કરતા વેરાવળ બીટ ગાર્ડ કિરણ જોશી અને એનિમલ કેર સેન્ટરના રેસ્ક્યુ ટીમ ટ્રેક્રર સંજય ડોડીયાને સામાન્ય ઇજાઓ થઈ હતી અને જેઓને સારવાર માટે વેરાવળ હોસ્પિટલે રવાના કરાયા હતા દીપડા ને વેટરનરી ડોક્ટર દ્વારા ટ્રેન્કુયુ લાઈઝ કરી દેવામાં આવતા તે બેભાન થતા તે દીપડાનું રેસ્ક્યુ કરી સલામત રીતે અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે રવાના કરાયો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.