ખેલમહાકુંભ ઓપન કબડ્ડી બહેનો ની સ્પર્ધામાં આર્ટ્સ કૉલેજ મોડાસા જિલ્લા માં પ્રથમ
અરવલ્લી જિલ્લા ખેલમહાકુંભ અંતર્ગત તાજેતરમાં જિલ્લાકક્ષાની કબડ્ડી ઓપન વિભાગ બહેનોની મેચ પાલ્લા ખાતે યોજાઈ જેમાં પહેલી મેચ બાયડ સામે આર્ટસ કૉલેજ.મોડાસા વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી જેમાં મોડાસા ટિમ વિજય બનતા ફાઇનલ મેચ માલપુર ટીમ સામે મોડાસા વચ્ચે યોજાઈ હતી જેમાં મોડાસા ટિમ વિજય બનતા કેળવણી મંડળ ના પ્રમૂખ શ્રી.મહેન્દ્રભાઈ વી. શાહ કૉલેજ ના આચાર્ય ડો.દીપકભાઈ જોષી. પિયુષભાઈ સિંહ ટિમ મેનેજર રાકેશ મહેતા સાથે મંડળ ના હોદેદારો અને કૉલેજ સ્ટાફે વિજય બનેલ કૉલેજ ની ટિમ ને શુભેરછાઓ પાઠવી હતી.
9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે
