હળવદ ના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ના જન્મદિવસ ની વિવિધ સેવાકીય કાર્ય થકી ઉજવણી કરાઈ
આજરોજ હળવદ ધ્રાંગધ્રા મત વિસ્તાર ના લોકપ્રિય ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ના જન્મદિવસ નિમિતે હળવદ શહેર ભાજપ અને પાટિયા ગ્રુપ દ્વારા સરકારી હોસ્પિટલ માં દાખલ દર્દી નારાયણ ને ફ્રૂટ વિતરણ અને ગરમ સાલ ઓઢાળવામાં આવી હતી ત્યારબાદ હળવદ ખાતે આવેલ શ્રી રામ ગૌશાળા ખાતે બીમાર અશક્ત ગૌમાતા ને નીરણ કરી અને જન્મદિવસ ની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ , નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ દાદાભાઈ ડાંગર , શહેર ભાજપ મહામંત્રી રમેશભાઈ ભગત , ડૉ અનિલભાઈ પટેલ મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે પાટિયા ગ્રુપ ના ધર્મેશભાઈ શાહ સહિત સેવાભાવી લોકો આ સેવાકાર્ય માં જોડાયા હતા
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.