પશુપાલન વિભાગ, ગુજરાત રાજ્ય અને GVK EMRI દ્વારા PPP મોડલ પર કાર્યરત દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાં ના કર્મચારીઓ દ્વારા ૨૫૦ વૃક્ષો વાવવામાં આવ્યા. - At This Time

પશુપાલન વિભાગ, ગુજરાત રાજ્ય અને GVK EMRI દ્વારા PPP મોડલ પર કાર્યરત દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાં ના કર્મચારીઓ દ્વારા ૨૫૦ વૃક્ષો વાવવામાં આવ્યા.

પશુપાલન વિભાગ, ગુજરાત રાજ્ય અને GVK EMRI દ્વારા PPP મોડલ પર કાર્યરત દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાં ના કર્મચારીઓ દ્વારા ૨૫૦ વૃક્ષો વાવવામાં આવ્યા.

આચાર્ય પ્રિયેષ જી તથા દર્શન યોગ ધામ, લાકરોડા ના બ્રહ્મચારી ગણ સાથે રહી વન વિભાગના સહયોગથી...આજ રોજ GVK EMRI ૧૯૬૨ નાં પ્રોજેક્ટ હેડ ડૉ. મુકેશ ચાવડા તેમજ ઉત્તર ગુજરાતના ૧૯૬૨ નાં તમામ કર્મચારીઓ સાથે મળીને ૨૫૦ થી પણ વધુ વૃક્ષો નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ લોક કલ્યાણ માટે યજ્ઞ કરવામાં આવેલ હતા.

રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.