મોરબી: દલિત યુવાનને માર મારવાનો મામલો
મુખ્ય આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત 6 આરોપી ને જેલ હવાલે કરવાનો હુકમ
રિમાન્ડ પુરા થતા આજે મોરબી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા
કોર્ટે આરોપીઓને જેલહવાલે કરવા આદેશ આપ્યો
તારીખ પહેલી ડિસેમ્બર સાંજ સુધી પોલીસ રિમાન્ડમાં હતા આરોપીઓ
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.