કશ્મીરના પહેલગામમાં આતંકવાદીના હુમલામાં માર્યા ગયેલા દિવ્યાંગત આત્માના શાંતિ અર્થે સાકરીયા પરિવાર દ્વારા ચાલતી સપ્તાહમાં મૌન ધ્યાન કરવામાં આવ્યું
કાશ્મીર ના પહેલગામમાં (કળયુગ ના રાક્ષસ) કહેવાતા આતંકવાદી દ્વારા હુમલામાં માર્યા ગયેલા દિવ્યાંગત આત્માના શાંતિ અર્થે જસદણ તાલુકાના ખાંડા હડમતીયા (રજવાડી કેટલફીડ)માં સાકરીયા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં પ્રભુ ચરણ મળે તે અર્થે વક્તા શ્રી ભાવિનભાઈ શુક્લ દ્વારા સૌ શ્રોતાને મૌન ધ્યાન કરાવી શ્રદ્ધાંજલી આપી હતી. જેમાં ઉપસ્થિત તાલુકા ભાજપ પ્રમુખ ચંકિતભાઈ રામાણી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ ભાયાણી, સાકરીયા હિરેનભાઈ, યજમાન સાકરીયા પરિવારના સૌ સભ્યો અને આગેવાનો હાજર રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
