વડનગર ખાતે પી એમ વિશ્વકર્મા તાલીમ આર્થી ને તાલીમ લેવા માટે ખૂબ હાલાકી ભોગવવી પડે છે - At This Time

વડનગર ખાતે પી એમ વિશ્વકર્મા તાલીમ આર્થી ને તાલીમ લેવા માટે ખૂબ હાલાકી ભોગવવી પડે છે


વડનગર ખાતે પી એમ વિશ્વકર્મા તાલીમ આર્થી ને તાલીમ લેવા માટે ખૂબ હાલાકી ભોગવવી પડે છે

મહેસાણા જિલ્લા ના ૧૦ તાલુકા છે તેમાં જેતે તાલુકા વિસ્તાર ના તાલીમ આર્થી ઓને તાલીમ આપે તેવી તાલીમ આર્થી ઓને ની માંગ ઉઠી રહી છે

પી એમ વિશ્વકર્મા ની યોજના હેઠળ મહેસાણા જિલ્લા માં પી એમ વિશ્વકર્મા ની તાલીમ આર્થી ઓ ને ખૂબ તકલીફ પડી રહી છે. જેમાં મહેસાણા જિલ્લા ના તાલુકા ૧૦ ના અંદર પી એમ વિશ્વ કર્મા ના તાલીમ આર્થી ઓ ને વડનગર નગર તથા તાલુકા ના તાલીમ આર્થી ઓ ને મહેસાણા જવું પડે છે. ધણી વખત બન્ને જગ્યાએ ધક્કા ખાવા પડે છે. તેવું બન્યું રહ્યું છે . અને પી એમ વિશ્વકર્મા તાલીમ આર્થી સેન્ટર ચલાવનારા સુપરવાઈઝર ઓ ધણી વખત તેમના ડોક્યુમેન્ટ પાછા આપે છે તેનું શું કારણ હશે તે સુપરવાઈઝર ને ખબર હશે ???કારણ કે તાલીમ આર્થીઓ કોઈ સુપરવાઈઝર કહે છે મહેસાણા જાઓ તથા વડનગર જાઓ આમ થી આમ કરે જવું પડે છે.
તો મહેસાણા જિલ્લા ના પી એમ વિશ્વકર્મા તાલીમ આપવામાં આવતી હોય તો તે વહીવટી તંત્ર એ દરેક તાલુકા મથકે પી એમ વિશ્વકર્મા તાલીમ આપવામાં આવે તેવી તાલીમ આર્થી ની માં ગ
ઉઠી રહી છે. બેચરાજી થી વડનગર તાલીમ આર્થી આવે છે તો તેને લગભગ ૮૦ થી ૯૦ કિમી અંતર છે તો મહેસાણા વહીવટી તંત્ર એ વિચારણા કરવી જોઈએ કે જે તે તાલુકા ના રહેવાસી હોય તે જગ્યા એ તાલીમ આર્થી ઓને તાલીમ આપવી અથવા તો ગામડા ના હોય તો ગ્રામ પંચાયત ના હોલ માં તાલીમ આપવી જોઈએ તેવું વહીવટી તંત્ર વિચાર કરે
વડનગર નગર માં પી એમ વિશ્વકર્મા નું ફોર્મ ભરાતું નથી નગરપાલિકા ના પી એમ વિશ્વકર્મા ના ફોર્મ સ્વીકાર નારા કર્મચારી કહે છે. કે ૪૫૦ ફોર્મ ભરવા આવ્યા છે અને ૨૦૦ ફોર્મ લેવા છે તેવું મહેસાણા કલેકટર કહ્યું હતું તેવું જાણકારી મળશે તેથી હાલ પી એમ વિશ્વકર્મા નું ફોર્મ વડનગર નગર ના વિસ્તાર નું ભરાતું નથી તો વહીવટી તંત્ર આના વિશે ખાસ નોંધ લે તાલીમ આર્થી ઓને પણ ખૂબ હાલાકી ભોગવવી પડે છે તે નું કંઈ કરે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.