રાણપુર તાલુકાના નાગનેશ ગામે કેબિનેટ મંત્રી કીરીટ સિંહ રાણાના હસ્તે બ્રિજનું કરાયુ ખાતમુહૂર્ત ૬ કરોડના ખર્ચે તૈયાર થશે બ્રિજ - At This Time

રાણપુર તાલુકાના નાગનેશ ગામે કેબિનેટ મંત્રી કીરીટ સિંહ રાણાના હસ્તે બ્રિજનું કરાયુ ખાતમુહૂર્ત ૬ કરોડના ખર્ચે તૈયાર થશે બ્રિજ


બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે નદી પર બ્રિજ ન હોવાથી ચોમાસા દરમિયાન ગામ લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી જે મામલે ગામના આગેવાનો દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવતા સરકાર દ્વારા બ્રિજ બનાવવા રૂપિયા 6 કરોડની ફાળવી બ્રિજ મંજૂર કરવામાં આવ્યો હતો જે બ્રિજનું ખાતમુહુર્ત ગઈકાલે કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા ના તેમજ પૂજ્ય મહામંડલેશ્વર 1008 પતિ પાવનદાસ બાપુ ના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે નાગનેશ ગામના આગેવાનો અને ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને બ્રિજની મંજૂરી બદલ ગામ લોકોએ સરકારનો આભાર માન્યો હતો.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.