મહીસાગર જિલ્લાના બાલાસિનોર APMC ખાતે વાહનો પાછળ રેડિયમ રિફ્લેકટર લગાવવામા આવ્યા
આજરોજ મહીસાગર જિલ્લાના બાલાસિનોર APMC ખાતે ટ્રેક્ટર ટ્રોલી અને અન્ય વાહનો પાછળ રેડિયમ રિફ્લેકટર લગાવવામા આવ્યા.
જેમાં વિવિધ કામ માટે આવેલા ખેડૂતોના ટ્રેક્ટર ટ્રોલી પાછળ રાત્રિ દરમિયાન ટ્રેલર દેખાય અને અકસ્માતો નિવારી શકાય તે માટે રેડિયમ રિફ્લેકટરનુ મહત્વ સમજાવવામાં આવ્યું અને રેડિયમ લગાડવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં વિરપુર APMC ચેરમેન શ્રી પંકજભાઈ પટેલ અને સેક્રેટરીશ્રી તથા સહાયક મોટર વાહન નિરીક્ષક શ્રી એસ.બી. ચુડાસમા, જિલ્લા ટ્રાફિક પીએસઆઇ શ્રી એસ.બી. ઝાલા અને એપીએમસી માર્કેટના કર્મચારીઓ હાજર રહ્યા.
રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે
