મુડેટી ગામમાં હત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં હડકંપ… મળતી માહિતી મુજબ
હિંમતનગર ખબર માં આપનું સ્વાગત છે
સાબરકાંઠા માં ઈડરના મુડેટી ગામે સામાન્ય બાબતે કરાઈ હત્યા...
મુડેટી ગામમાં હત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં હડકંપ... મળતી માહિતી મુજબ
પોલીસે ચાર આરોપી ઓને કર્યા રાઉન્ડ અપ...
સામાન્ય બાબતે હત્યા થતા ગામમાં અરેરાટી... લોક મોહે ચર્ચા
છરી સહિત લાકડા ના પ્રહાર થી કરાઈ હત્યા...
ગત રાત્રિએ હત્યા ના બનાવ થી ગ્રામીણ વિસ્તાર ના ચકચાર...
મામલતદાર પોલીસ સહિત નો કાફલો સિવિલ હોસ્પિટલમાં...
જાહેરમાં હત્યાની ધટનાને લઈ સ્થાનિકોમાં ધેરા પ્રત્યાઘાત....
મૃતક ના મૃતદેહને ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડાયો...
આ પ્રકારના તમામ સમાચાર માટેે
