થાનગઢ ના ગ્રામ્ય દેવતા શ્રી વાસુકીદાદા ના મંદિરે - At This Time

થાનગઢ ના ગ્રામ્ય દેવતા શ્રી વાસુકીદાદા ના મંદિરે


તા:23/12/2024 ને સોમવારે શ્રી વાસુકી મંદિર મહંત શ્રી પ્રશાંતગીરી ગોસ્વામી તથા મામલતદાર શ્રી પટેલ સાહેબ દ્વારા રેશન કાર્ડ - આધાર કાર્ડ ઈ.કે.વાય.સી. ના બીજા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. અગાઉ ગયા સોમવારે આયોજિત કરવામાં આવેલ કેમ્પ માં આશરે એક હજાર રેશન કાર્ડ ઈ.કે.વાય.સી કરવામાં આવ્યા હતા. જેથી થાનગઢ ના શહેરીજનો એ આપેલ બહોળા પ્રતિસાદ ને લીધે આજે બીજી વખત ઈ.કે.વાય.સી કેમ્પ આયોજિત કરાયો હતો. જેમાં આશરે એક હજાર પાંચસો રેશન કાર્ડ ઈ.કે.વાય.સી થયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.