ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ઈતિહાસમાં પ્રથમ વખત તા.૯ મે.ના રોજ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉચ્ચત્તર ઉત્તરબુનિયાદી પ્રવાહ પરીક્ષાનું પરિણામ એક સાથે જાહેર કરી સૌને ચોંકાવી દીધા છે. સાબરકાંઠા જિલ્લામાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૭૬.૧૧ ટકા, ધો.૧ર સામાન્ય પ્રવાહનું ૯૨.૮૯ ટકા વિક્રમી પરિણામ આવતાં વિજ્ઞાન પ્રવાહ, આર્ટસ, કોમર્સ કોલેજો ઉપરાંત નર્સિંગ અને ફાર્મસી કોલેજને પણ જીવતદાન મળ્યા જેવું ચિત્ર ઉપસ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.