સોશિયલ મીડિયા પર જોયેલી જાહેરાત 18.40 લાખમાં પડી - At This Time

સોશિયલ મીડિયા પર જોયેલી જાહેરાત 18.40 લાખમાં પડી


આણંદની એક મહિલાઓએ સોશ્યલ મીડીયા પરની એક જાહેરાત જોઈ બેંગ્લોરના બે ઈસમોને યુ.કે ના વર્ક પરમીટ વિઝાનું કામ સોંપ્યું હતું. જોકે, આ બંને ઈસમોએ મહિલા પાસેથી 18.40 લાખ રૂપિયા લઈ લીધાં બાદ યુ.કે ના વર્ક પરમિટ વિઝા નહીં આપી છેતરપીંડી આચરી છે. બેંગ્લોરના બે ગઠિયાઓએ યુકેના વર્ક પરમિટ વિઝા કરી આપવાની લાલચ આપી આણંદની મહિલા પાસેથી 18.40 લાખ પડાવી લીધાં.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image