રાણપુરમાં આજરોજ વીજ કાપ - At This Time

રાણપુરમાં આજરોજ વીજ કાપ


(રિપોર્ટ- રણજીત ભાઈ ધરજીયા)
રાણપુર પીજીવીસીએલ દ્વારા શહેરના વિસ્તારોમાં આજ રોજ સવારથી મેન્ટેનન્સ ન કામગીરી કરવાની હોય જેથી સવારથી બપોરના ત્રણ કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેનાર હોવાની રાણપુર પીજીવીસીએલ દ્વારા જાહેરાત કરાઈ છે


9724365353
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.