જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં હુસેની રંગ છવાયો - At This Time

જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં હુસેની રંગ છવાયો


જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં હુસેની રંગ છવાયો

લાલપુરમાં મોહરમ ના પાક પવિત્ર તહેવાર નિમિત્તે સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા‌ દર વર્ષની જેમ રાબેતા મુજબ રૂટ પ્રમાણે કલાત્મક તાજીયા નું જૂલૂસ નીકળ્યું જેમાં લાલપુર તાલુકા સહિત આજુબાજુ‌ ગામડા ના મુસ્લિમોએ હાજરી આપી મન્નત દુઆ સલામ અર્પણ કરી આપણા દેશની હિન્દુ મુસ્લિમ સમાજ ની એકતાઓ જળવાઈ રહે તેવી પ્રાર્થનાઓ કરેલ

રિપોર્ટર : હસનશા દરવેશ લાલપુર મો. 9925793554


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image