ચોરાઉ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડતી મહુવા પોલીસ - At This Time

ચોરાઉ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડતી મહુવા પોલીસ


ભાવનગર જીલ્લા પોલીસમા નિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવસાહેબ તથા ભાવનગર પોલીસ અધિક્ષકશ્રી ડૉ.રવિન્દ્ર પટેલ સા હેબ તથા મહુવા વિભાગના નાયબ પો.અધિક્ષક શ્રી મિહિર બારીયા સાહેબની સૂચના મુજબ મહુવા શહેર / ગ્રામ્ય વિસ્તારમાં થયેલ અનડીટેક પરફોડ ચોરીસાદી ચોરીના ગુન્હા શોધી કાઢવા અંગે સુચના આપેલ હોય જે અંગે મહુવા પી આઈ શ્રી વિ.એદેસાઇ સા.ની શુધના અને મદર્શન મુજબ મહુવા સર્વેલન્સ કોડના માણસોની ટીમ બનાવી હ્યુમનસોર્સના આધારે જીણવણભરી તપાસ કરતા તથા પેટ્રોલીંગમાંહતા . તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે મહુવા નેસવડ ચોકડીથી વિક્ટર ચોકડી બાજુ એક ઈસમ શંકાસ્પદ હાલતમાં આછા વાદળી વસ્તુ ટી - શર્ટ તથા જીન્સ પેન્ટ પહેરીને આગળ - પાછળ નંબર પ્લેટ વગરનુ એક કાળ કનુ એક્ટીવા સ્કુટર લઇને જાય છે જેથી ઉપરોક્ત હકીક્ત વાળી જગ્યાએ જતાં એક ઈસમ ઉપરોક્ત હકીક્ત વાળુ એક્ટીવા લઇ ને જતો હોય જેથી તેને રોકી તેનૂ નામઠામ પુછ્તા પોતે પોતાનું નામ લાલજીભાઇ ઉર્ફે લાલો ઉર્ફે વરીયાળી દેવજીભાઇ ભાણાભાઈ ઢાપા ઉ.વ .૩૨ રહે.જનતા પ્લોટ નં ૦૨ મગ - કરશનના પુતળા પાસે મહુવા જી.ભાવનગરવાળો હોવાનુ જણાવતા મજકુર ઇસમને પોતાની પાસેનુ એક્ટીવા સ્કુટરના આધાર પુરાવા અને કાગળો માતા પોતે ફર્યું ફર્યું બોલવા લાગતા મજકુર ઇસમને પોતાના પાસેનું એક્ટીવા સ્કુટર ચોરી કે ચળકપટથી મેળવેલનુ જણાતા એક્ટીવા સ્કુટરની આગળ પાછળ જોતા નંબર પ્લેટ જોવામા આવેલ હી અને જેના અન્જીન નં . JF50E71150976 તથા ચેસીસ નંબર MJF502GE7150953 ના વેચાય છે બાદ મજકુર ઇસ્મ પાસેથી મળી આવેલ એક્ટીવા સ્કુટર અંગે યુક્તિપ્રયુક્તિથી પુછપરછ કરતા મજકુર ઇસમયે ગઈ તા .૧૮ / ૦ / ૨૦૨૨ ના રોજ રાત્રીના આશરે એક વાગ્યા આસપાસ મહુવા કુબેરબાગે આવેલ દોસ્તો સોડાની દુકાન પાસેથી ચોરી કરી લીધેલાની બુલાત આપતો હોય જે બાબતે મહુવા પો.સ્ટે એ પાર્ટ ગુ .૨ નં -૧૧૧૯૮૦૩૫૨૨૦૭૭૮ / ૨૦૨૨ ઇ.પી.કો. કલમ -૩૭૯ મુજબનો ગુન્હો રજી . થયેલ હોય જેની આગળની તપાસ હેડ કોન્સ . વી.કે.રાઠોડ નાઓએ હાથધરેલ છે . “ પકડાયેલ આરોપીઓ . ( ૧ ) લાલજીભાઇ ઉર્ફે વરીયાળી દેવજીભાઇ ભાણાભાઇ ઢાપા ઉ.વ ૩૨ રહેજનતા પ્લોટનં ૦૨ મગનકરશનના પુતળા પાસે , મહુવા ડીટેકટ થયેલ ગુન્હો / ચોરીઓ ( ૧ ) મહુવા પો.સ્ટે એ . પાર્ટ ગુ.ર.નં -૧૧૧૯૮૦૩૫૨૨૦૭૩૮ / ૨૦૨૨ ઇ.પી.કો. કલમ -૩૭૯ મુજબ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ ( ૧ ) પો.ઇન્સ વિ.એ.દેસાઇ સાહેબ ( ૨ ) એ.એસ.આઇ ડી.કે.આહીર ( ૩ ) હેડ કોન્સ એન.વી.બારૈયા ( ૪ ) પો . કોન્સ બનેસંગભાઇ મોરી ( ૫ ) પો.કોન્સ . ભગતભાઇ રગિયા ( ) પો.કોન્સ અનોપસિંહ જાડેજા ( ૭ ) પો.કોન્સ પ્રકાશભાઇ કારીયા ( ૮ ) પો.કોન્સ ઇન્દ્રજીતસિંહ સરવૈયા ( ૯ ) પો.કોન્સ.હરપાલસિંહ સરવૈયા

રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.