રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર હાઈવે ઓથો રેટી ની બેદરકારી નાં કારણે ડ્રાઇવરજનમાં કાર ખાબકી
તા...10/02/2025
MUKTAR MODAN JETPUR
ATT THIS TIME
રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર પીપળીયા ગામ પાસે ડ્રાઈવરજન નાં કારણે અકસ્માત સર્જાયો
ડ્રાઇવઝનમાં કાર ખાબકતા કાર માં સવાર કુલ 3 વેક્તી ને ગોંડલ તાલુકા નાં પીએસાઈ આર આર સોલંકી ની ટીમ સાથે મળી ને કાર માં ઇજ્જા ગ્રસ્ત ને બાંર કાઢી ને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલે મોકલવા માં આવ્યા
9512386588
આ પ્રકારના તમામ સમાચાર માટેે
