સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત સંતરામપુર તાલુકાના ગોઠીબડા માં આવેલ જનની વિદ્યાલય, મોટી સરસણ ખાતે કાર્યક્રમ યોજાયો.
ભારતનું બંધારણ ૭૫ વર્ષની ગૌરવશાળી યાત્રા પૂર્ણ કરી રહ્યું છે જે અંતર્ગત આજ રોજ સંતરામપુર તાલુકાના ગોઠીબડા જિલ્લા પંચાયત બેઠકમા આવેલ જનની વિદ્યાલય, મોટી સરસણ ખાતે સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે બંધારણના મહત્ત્વ અંગે સંબોધન કર્યું.
આ કાર્યક્રમમાં સંતરામપુર તાલુકા મંડળના પ્રમુખશ્રી ભરતભાઈ પટેલ,APMC ચેરમેનશ્રી શાંતીલાલ પટેલ,સંજયભાઈ પટેલ,બિપીનભાઈ પટેલ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ.
મહિસાગર.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
