રાજકોટ મેડીકલ ડીગ્રી વગર જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતો "નકલી ડોકટર" ઝડપી પાડતી આજીડેમ પોલીસ. - At This Time

રાજકોટ મેડીકલ ડીગ્રી વગર જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતો “નકલી ડોકટર” ઝડપી પાડતી આજીડેમ પોલીસ.


રાજકોટ મેડીકલ ડીગ્રી વગર જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતો "નકલી ડોકટર" ઝડપી પાડતી આજીડેમ પોલીસ.

રાજકોટ શહેરમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા "નકલી ડોકટર" પર કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ હોય. રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશનના P.I એ.બી.જાડેજા ની રાહબરીમાં જે.જી.રાણા તથા સર્વેલન્સ સ્કોડના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન દેવાભાઈ ધરજીયા, સંજયરાજ બારોટ નાઓને મળેલ સંયુક્ત હકીકત આધારે રાજકોટ તાલુકાના ત્રંબા ગામ, મેઈન બજાર, રામજી મંદીર ચોરા પાસે કોઈપણ જાતની મેડીકલ ડીગ્રી કે આધાર વગર ગેરકાયદેસર રીતે ક્લીનીક ખોલી જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરી મેડીકલના સાધનો તથા એલોપેથીક દવાઓ તથા રોકડા રૂપીયા મળી કુલ કિં.રૂ.૧૨,૬૨૦.૯૪ સાથે પકડી ઈસમ વિરૂધ્ધ BNS કલમ-૩૧૯ તથા મેડીકલ પ્રેકટીશનર એક્ટ કલમ-૩૦ મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. જીગરભાઈ વલ્લભભાઈ મોલીયા ઉ.૪૧ રહે. કોઠારીયા કોલોની, સોરઠીયાવાડી સર્કલ પાસે રાજકોટ.


7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.