રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જે.જે.વાળાને પી.એસ.આઈ.તરીકે પ્રોમોશન મળ્યુ
રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જે.જે.વાળાને પી.એસ.આઈ.તરીકે પ્રોમોશન મળ્યુ
રાજકોટ રૂલરમાં પી.એસ.આઈ.તરીકે ફરજ બજાવશે
ગુજરાત રાજય ભરમા પોલીસમાં એ.એસ.આઈ. તરીકે ફરજ બજવતા અનેક પોલીસ કર્મચારીઓને પ્રોમોશન મળ્યા છે જેમાં અમરેલી જિલ્લામાં રાજુલા એ.એસ.આઈ.તરીકે ફરજ બજાવતા જે.જે.વાળા હવે ગુજરાત રાજ્ય પોલીસમા પી.એસ.આઈ.તરીકે જે.જે.વાળાને પ્રોમોશન મળ્યુ ગાંધીનગર પોલીસ વડા વિકાસ સહાય દ્વારા અલગ અલગ પ્રોમોશન સાથે બદલીઓ કરી ઓડર કરવામાં આવ્યા છે.પી.એસ.આઈ.જે.જે.વાળાનું પ્રથમ પી.એસ.આઈ.તરીકે રાજકોટ ગ્રામ્યમાં ઓડર કરવામા આવ્યો છે.ત્યારે રાજકોટ જિલ્લામ હવે પોસ્ટીંગ થશે.
જે.જે.વાળાએ ભૂતકાળમાં અનેક ગંભીર ગુન્હાઓ ડિટેઈક કરી ચૂક્યા છે
પી.એસ.આઈ.જે.જે.વાળા તેમના પોલીસ કર્મચારી અને એ.એસ.આઈ.તરીકે કામગીરી દરમ્યાન ગંભીર ગુન્હાઓના ભેદ ઉકેલી ચુક્યા છે ચોરી,મારા મારી લૂંટ હત્યા,પ્રોહીબિશન સહિત જેવા ગુન્હેગારોના ભેદ ઉકેલી ચુક્યા છે.
પીએસઆઇ તરીકે પ્રોમોશન મળતા અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા સન્માનિત કરી શુભેચ્છાઓ આપી
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.