આરેણા હનુમાનજી ના મંદિર એ મારુતિ નંદન જન્મોત્સવ ઉજવાયો.
આરેણા હનુમાનજી ના મંદિર એ મારુતિ નંદન જન્મોત્સવ ઉજવાયો.
જન્મોત્સવ મા ચૈત્રી પુર્ણિમા ના દિવસે સવારે થી મારુતિ યજ્ઞ અને હોમાત્મક સુંદર કાંડ ત્યાંર બાદ યજ્ઞ નું બિળુ ૩.૩૦ કલાકે હોમી યજ્ઞ પુર્ણાહુતી થયેલ.
સાંજે ૫ વાગ્યે થી આરતી સમય સુધી ગામ ના બાળકો ને બટુક ભોજન મંદિરે જ કરાવ્યું હતું.
રાત્રે ૯ થી ૧૨ હનુમાન ચાલીસા ના પાઠ સમુહમાં કર્યા હતા.
દર વર્ષે હનુમાન મંદિર એ જન્મોત્સવ ઉજવાય છે.
જય મારુતિ નંદન
રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે
