વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં પશુ વંધ્યત્વ નિવારણ કેમ્પ યોજાયો - At This Time

વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં પશુ વંધ્યત્વ નિવારણ કેમ્પ યોજાયો


વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં સરકારી પશુ દવાખાના ખાતે તા 13/122024 ને શુક્રવાર ના રોજ પશુ વંધ્યત્વ નિવારણ કેમ્પ રાખવામાં આવેલ હતો
ઉપ કેન્દ્ર ખરોડ મુકામે પશુ વંધ્યત્વ વત નિવારણ માટે જાતીય આરોગ્ય સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવેલહતું જેમાં કેમ્પ 90 પશુઓને જાતીય આરોગ્ય સારવાર કુત્રિમ નાશક દવાઓ મેડિસીન સારવાર તેમજ કુત્રિમ બીજદાન તથા ગભૅ નિરીક્ષણ કરવામાં આવેલ જેમાં 32 પશુપાલક લાભાર્થીઓને કેમ્પનો લાભ લીધો રાલીસણા જુથ મથકના મદદનીશ પશુપાલન નિયામક , શ્રી ડોક્ટર એસ યુ પટેલ સાહેબ તેમજ ઉપકેન્દ્ર ખરોડ ફ્લુ જેપુર જંત્રાલ ના પશુધન નિરીક્ષક શ્રી પરેશભાઈ જે ચૌધરી આર આઈ પટેલ બી પી પટેલ એન કે પટેલ દ્રારા કેમ્પ સફળ બનાવવા માટે યોગદાન આપ્યું હતું
રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર
મો 9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.