બોટાદ ના આનંદધામ ગ્રીનસીટીમાં ગરબા ના તાલે ઝુમતા ખેલૈયાઓ
બોટાદ ના પાળીયાદ રોડ ઉપર આવેલ આનંદધામ ગ્રીનસિટી માં દર વર્ષે માં આદ્યશકિત ની આરાધના ના મહાપર્વ નવરાત્રી ની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ ખેલૈયાઓ મન મૂકીને માની આરાધના કરતા ગરબે ઘૂમે અને જુમે છે. આ સમગ્ર પર્વ દરમિયાન માતાજી નો અન્નકૂટ,દીકરીઓ લહાણી અને કાર્યક્રમ ના અંતભાગમાં ભરપેટ નાસ્તા જેવા વિવિધ આયોજન રાખવામાં આવે છે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.