લાલપુરના હરિપર ગામે જિલ્લા પ્રમુખ રમેશભાઈ મુંગરાની અધ્યક્ષતામાં જંગી જાહેર સભા યોજાઈ - At This Time

લાલપુરના હરિપર ગામે જિલ્લા પ્રમુખ રમેશભાઈ મુંગરાની અધ્યક્ષતામાં જંગી જાહેર સભા યોજાઈ


લાલપુરના હરિપર ગામે જિલ્લા પ્રમુખ રમેશભાઈ મુંગરાની અધ્યક્ષતામાં જંગી જાહેર સભા યોજાઈ

સભામાં લોકો એ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા તમામ લોકોને ભાજપ સરકારની વિવિધ વિક્સ લક્ષી યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા. આ દરમિયાન ગામના 300 જેટલા લોકો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની રાષ્ટ્ર નિર્માણની વિચારધારાથી પ્રેરાઈને ભાજપમાં જોડાયા હતા.

આ દરમિયાન જિલ્લાના મહામંત્રી દિલીપભાઈ ભોજાણી,મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા,જિલ્લા ભાજપ મંત્રી કૌશિકભાઈ રાબડીયા,જિલ્લા પં. સદસ્ય સુરૂભા જાડેજા,વિનુભાઈ વળોદરીયા,તાલુકા પ્રમુખ અરશીભાઈ કંરગીયા,હાલના સરપંચ જયેશભાઈ તૈરેયા, પંચાયત પૂર્વ સરપંચ સમીરભાઈ ભેંસદડીયા, તાલુકા પંચાયત પ્રમુખ ધનાભાઈ કાંબરીયા, કૌશિકભાઈ ખાંટ,કરશનભાઈ સોચા, તાલુકા ભાજપ મંત્રી પ્રકાશભાઈ ચોવટીયા,રવિભાઈ કનચવા,APMC વાઈસ ચેરમેન ગોવિંદભાઈ વસરા, ગામના સરપંચ,વરિષ્ઠ આગેવાનો, વડીલો, કાર્યકર્તાઓ,યુવાઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image