ચુણા ગામના યુવાનનું વાડીમાં પડતાં દુર્ઘટનાજનક મોત - At This Time

ચુણા ગામના યુવાનનું વાડીમાં પડતાં દુર્ઘટનાજનક મોત


મહુવાના ચુણા ગામના રહીશ ૩૦ વર્ષીય ભાવેશભાઈ જોરુભાઈ વાળા તા. ૧૫ ફેબ્રુઆરીના રોજ પોતાની વાડીમાં કાર્ય દરમિયાન પડી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા ઘટનાની ગંભીરતા જણાતા તેમને તરત જ ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમનું સારવાર દરમ્યાન ગત મોડીરાત્રે દુઃખદ અવસાન થયું હતું આ બનાવ અંગે બગદાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image