શ્રીવિવેકાનંદ વિદ્યાલયમાં વિરપુર શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી - At This Time

શ્રીવિવેકાનંદ વિદ્યાલયમાં વિરપુર શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી


નાના નાના બાળક શિક્ષક બનતા અનેરો ઉત્સાહ....
5 સપ્ટેમ્બર ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી નો જન્મ દિવસ છે આ દિવસ શિક્ષક દિન તરીકે ભારત દેશ માં ઉજવાય છે
મળતી વિગતો મુજબ મહીસાગર જિલ્લા ના વિરપુર માં શ્રીવિવેકાનંદ વિદ્યાલય ખાતે 5 સપ્ટેમ્બર શિક્ષક દિન ઉજવામાં આવ્યો ત્યારે નાના નાના બાળકો 1 દિવસ માટે શિક્ષક બનતા બાળકો માં આનંદ ની લાગણી જોવા મળી હતી 5 સપ્ટેમ્બર એટલે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન નો જન્મ દિવસ ડોક્ટર રાધાકૃષ્ણન એક ફિલસુપ વિદ્ધન અને રાજ નેતા હતા જેમણે 1962 થી 1967 સુધી ભારત ના બીજા રાષ્ટ્પતિ તરીકે સેવા આપી હતી તેમનો જન્મ 5 સપ્ટેમ્બર 1888 માં આંધ્રપ્રદેશ ના એક નાનકડા ગામ માં થયો હતો ડો રાધાકૃષ્ણન જન્મદિવસે ભારત ભર માં શિક્ષકદિન તરીકે ઉજવામાં આવે છે શિક્ષણક્ષેત્ર માં તેમના યોગદાન ના સન્માન માં આ દિવસે દેશ ભર ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ડો રાધાકૃષ્ણન ને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે અને યુવાનો ના જીવન ને ઘડવા માં શિક્ષકો દ્વારા ભજવવા માં આવતી મહત્વપૂર્ણ ભૂમિકા આજે ડો રાધાકૃષ્ણન ભારત ના મહાન ચિંતક રાજ નેતા તરીકે યાદ કરવાં માં આવે છે

ભૌમિક પટેલ બાલાસિનોર મહિસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image