બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યા કરનારા આરોપી ભાવનગરના ભરતનગર વિસ્તારમાં છુપાયેલ મહીલા સહિત ૪ આરોપીની ધરપકડ
(રિપોર્ટ અસરફ જાંગડ)
બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પો.ઈન્સ એસ.આર.ખરાડી નાઓની સુચના મુજબ તા.૦૪/૦૪/૨૦૨૫ નારોજ ભગવાનપરા વિસ્તારમાં ચકચારી ખુનના બનાવ અંગેની ફરીયાદ દાખલ થયેલ જેમાં મરણજનારની પત્ની હાલ પોતાના પીયરમા રીસામણે હોય અને તેને સંતાનમાં એક વર્ષની નાની દિકરી હોય જે દિકરીને રમાડવા તથા દિકરીને પોતાની સાથે લઇ જવા બાબતે મરણજનાર સાથે ઝગડો કરી આરોપી એકસંપ થઇ મરણજનાર ને શરીરે તીક્ષણ હથિયારના ઘા મારી ખુન કર્યા અંગેનો ફરીયાદ દાખલ થતા ગુનાની ગંભીરાતને ધ્યાને લઇ પો.ઈન્સ. એસ.આર.ખરાડી ના નેતૃત્વ હેઠળ પો.ઇન્સ. એન.વી.વસાવા તથા બોટાદ પો.સ્ટે.ના સર્વેલન્સ ટીમ દ્વારા હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સ ની મદદથી ભાવનગર ના ભરતનગર વિસ્તારમાં છુપાયેલ .( ૨) મહીલા સહિત ૪ આરોપી ધર્મેદ્રભાઇ (૧)હર્ષદભાઇ ઉર્ફે બાબુભાઇ વાળા(૨) ઋત્વિકભાઇ ઉર્ફે હાર્દિક ધર્મેદ્રભાઇ હર્ષદભાઇ વાળાને આરોપીઓ ગણતરીના કલાકોમાં શોધી કાઢી ગુન્હાના કામે અટક કરી બોટાદ ટાઉન પો.સ્ટે. ના સર્વેલન્સ ટીમે સફળ કામગીરી કરેલ
રિપોર્ટ અસરફ જાંગડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
