14 એપ્રિલ થી દસ્તાવેજ ની જંત્રી બમણી થઈ રહી છે ત્યારેરાજુલામાં રાજાશાહી વખતે લખેલો શિલાલેખ નજરે ચડ્યો - At This Time

14 એપ્રિલ થી દસ્તાવેજ ની જંત્રી બમણી થઈ રહી છે ત્યારેરાજુલામાં રાજાશાહી વખતે લખેલો શિલાલેખ નજરે ચડ્યો


આગામી 14 એપ્રિલના રોજ જંત્રીના ભાવ ડબલ થઈ રહ્યા છે ત્યારે દસ્તાવેજ કરવા માટે હાલ તડપાપડ બનેલા લોકો સબ રજીસ્ટર કચેરી આવી રહ્યા છે ત્યારે આજે રાજુલા મામલતદાર કચેરીમાં કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ભાવનગર સ્ટેટ વખતે રાજુલા વિસ્તારમાં લખી આપેલ પ્લોટનો શિલાલેખ નજરે પડ્યો હતો અને તેમાંથી દસ્તાવેજની કામગીરી કરવા માટે આ પરિવાર આવ્યો હતો

આ બાબતે નાયબ મામલતદાર રાહુલભાઈ ગોહિલે જણાવ્યું હતું કે આ રાજાશાહી વખતનો શિલાલેખ છે જેમાં રાજાશાહી વખતના સ્ટેમ્પ પણ લગાવેલા છે અને તેનો હવે દસ્તાવેજ કરવામાં આવશે સરકારની ફ્રી મુજબ તેનો દસ્તાવેજ થશે ત્યારે આ જુનવાણી કાગળ નજરે પડતાં કુતુહલ સર્જાયો હતો

રીપોર્ટ આસિફ કાદરી રાજુલા
7575861286


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.