જીલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં વિરપુર ખાતે ફ્લેગમાર્ચ યોજાઈ.. ગણેશ ચતુર્થી અને ઈદના પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ - At This Time

જીલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં વિરપુર ખાતે ફ્લેગમાર્ચ યોજાઈ.. ગણેશ ચતુર્થી અને ઈદના પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ


ગજાનંદ ગણપતિ ને લઈને ગણેસોત્સવના તહેવારો તેમજ મુસ્લિમ બિરાદરોના ઈદના તહેવારો ને લઈને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને જિલ્લા પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે ત્યારે મહિસાગર જિલ્લા નાયબ અધીક્ષક કમલેશ વસાવા અધ્યક્ષતામાં વિરપુર નગરના હિન્દૂ મુસ્લિમ અગ્રણીઓની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક મળી તેમજ બસ સ્ટેન્ડથી લઈ સીએમ દેસાઈ હાઈસ્કૂલ થઈ તિલક ચોક થઇ મેઈન બજાર ચાર રસ્તાના વિવિધ માર્ગો પર ફ્લેગમાર્ચ અને ફૂટ પેટ્રોલિંગ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિરપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિત પોલીસ કર્મી ફ્લેગમાર્ચ જોડાયા હતા

રીપોટર ભૌમિક પટેલ બાલાસિનોર મહિસાગર
9715056889


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image