કોરોના સમયમાં મોદીએ થાળી વગાડવાની કીધી અને ગામમાં તો વરઘોડો નીકરયો લોકો તો નાચવા લાગ્યા અને શું થયું વાંચો અમારા અહેવાલમાં - At This Time

કોરોના સમયમાં મોદીએ થાળી વગાડવાની કીધી અને ગામમાં તો વરઘોડો નીકરયો લોકો તો નાચવા લાગ્યા અને શું થયું વાંચો અમારા અહેવાલમાં


તમે બધા વિચારતા હશો કે કોરોના સમયના સમાચાર અત્યારે કેમ તો આજે મારાં એક મિત્ર દ્વારા થોડાક દીવસ પહેલા મળ્યા અને તેમને એક બે વર્ષ પહેલાની એક યાદ તાજી કરી અને કહ્યું કે બે ત્રણ વર્ષ પહેલા કોરોનાના સમયમાં કોરોનાના વધુ કેસ આવતા કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર ભારતના લોકોને કોરોન્ટાઈન થવા અપીલ કરવામાં આવી હતી જેમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મીડિયાના માધ્યમથી સાંજે ઘરમાં જ રહીને થાળી ખખડાવીને કોરોનામાં આપણે બધાની એકતા સચવાઈ રહે તે માટે અપીલ કરવામાં આવી હતી પરંતુ અમારા ગામના લોકો તો બસ મોદી સાહેબની એક જ વાત દિમાગમાં રહી ગઈ કે થાળી સાથે ડીજે વગાડી આખું ગામ ડાન્સ કરતુ કરતુ અડધા ગામમાં આવ્યું ત્યાંજ કોઈકે પોલીસને ફોન કરતા જ પોલીસની બે ગાડીઓ ડંડા લઇ આ વરઘોડામાં આવતા જ પોલીસ દ્વારા આ કોરેન્ટાઇન સમયમાં ભીડ ભગાડવા ડંડાવાળી કરતા જ લોકોમાં નાસભાગ મચી ગઈ જેમાં ગામની મહિલાઓ, બાળકો, તો કોઈક બીજા લોકોના ઘરમાં સંતાઈ ગયા અને આ પોલીસ ના ડરથી આ ભીડ દૂર થઇ ત્યારે ગામલોકોને હાશકારો વરયો બોલો 😄ખરેખર કોરોના સમયમાં આપણે આપણા કેટલાય લોકોના સ્વજનો આપણે ગુમાવ્યા તેનું દુઃખ છે પરંતુ આજે પણ કોઈના મુખે કોરોના સમયની વાત આવે તો ખુબ શાંતિથી યાદો તાજી થાય છે.

રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image