મહુવા જનતા પ્લોટ કુટીર નિવાસમાં ખોડીયાર માતાજીના મંદિરની બાજુમાં બાતમી રાહે રેડ દરમિયાન પોતાના કબજામાં ભારતીય બનાવટ પરપ્રાંતિય દારૂની બોટલ તથા બીયરના મુદ્દા માલ સાથે કિરણભાઈ કાનાભાઈ ચૌહાણ, રોહિતભાઈ દિનેશભાઈ સોલંકી, પરેશભાઈ ઉર્ફ પી. કે. કરણભાઈ ગમારા હાજર નહીં મળે આવી તેના વિરુદ્ધ પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(એ) ,૧૬૬(બી), ૮૧ મૂજબ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

આ પ્રકારના તમામ સમાચાર માટેે