મોડાસા એકડા વિશાખડાયતા કોવાડિયા કેળવણી મંડળ મહિલા વનડે પિકનિક યોજાઈ.
મોડાસા એકડા વિશાખડાયતા કોવાડિયા કેળવણી મંડળ મહિલા મંડળ મોડાસા. અમદાવાદ. બરોડા ઝોન ની એક દિવસ ની પિકનિક ખેડા મહેમદાવાદ રોડ પર આવેલ રિસોર્ટ ખાતે આનંદ ઉલ્લાસ સાથેઝોન ની 190 મહિલાઓ એ પિકનિક નો લાભ લીધો અને દિવસભર ના કાર્યક્રમ માં વિવિઘ પ્રવૃતિઓ સાથે મહિલાઓ એ આનંદ લીધો હતો. જેમા એકદિવસીય વનડે પિકનિક નું આયોજન મહિલા પ્રમુખ નેહાબેન એમ. શાહ સાથે ઝોન ની મહિલા હોદેદારો એ આયોજન કર્યું હતું જેમાં મોડાસા એકડા વિશાખડાયતા કેળવણી મંડળ ના પ્રમુખ મનીષભાઈ શાહ અને હોદેદારો ના સહયોગ થી વનડે પિકનિક સુંદર આયોજન કરાયું હતું.
9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે
