શ્રદ્ધાંજલી - At This Time

શ્રદ્ધાંજલી


સ્વ. પોપટભાઈ રામભાઈ સીસોદીયા
તા 2/5/23
માળીયા હાટીના

સમય પહેલા સૂર્ય અસ્ત થયો, જાણે ક્ષણવારમાં અંધકાર છવાઈ ગયો. અંણધારી વિદાય લઈને તમે પ્રભુમાં સમાઈ ગયા. તમારી યાદ સદાય ફૂલો ની જેમ મહેકતી રહેશે. પ્રભુ તમારા દિવ્યત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના. પરિવાર જેનું મંદિર હતું, સ્નેહ જેની શક્તિ હતી. પરિશ્રમ જેનું કર્તવ્ય હતું, પરમાર્થ જેની ભક્તિ હતી. ધર્મ કદી ભુલ્યા નહી,વ્યવહાર કદી ચુક્યા નહિ. પરિવાર માટે ફુલો પાથરી ગયા એવા પૂણ્યાત્માને પ્રભુ ચિર શાંતિ અર્પે એજ પ્રાર્થના.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.