પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં મૂળુભાઈ બેરા મંત્રી ઠાકરશ્રી વીહળાનાથના દર્શને - At This Time

પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં મૂળુભાઈ બેરા મંત્રી ઠાકરશ્રી વીહળાનાથના દર્શને


(કનુભાઈ ખાચર દ્વારા )
તારીખ ૧૪/૦૮/૨૦૨૪ ને બૂધવારના રોજ પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં મૂળુભાઈ બેરા (મંત્રી વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન તેમજ પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગુજરાત રાજ્ય) ઠાકરશ્રી વીહળાનાથના દર્શને આવેલ, અને જગ્યાના મહંત પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબાના આશીર્વાદ લીધા, અને પૂજ્ય શ્રી ભયલુબાપુની શુભેચ્છા મુલાકાત કરી, ભયલુબાપુ દ્વારા એમનું પુષ્પમાળા પહેરાવી ઠાકરની સ્મૃતિ આપી સન્માન કરવામાં આવ્યું હતુ. પોતે જગ્યામાં ઠાકરના દર્શન કરી ભોજન પ્રસાદ લઈ કાર કલેક્શન જોઈ અત્યાધુનિક શ્રી બણકલ ગૌશાળા અને અશ્વશાળાના દર્શન કરી ભોજનાલયની મુલાકાત લઇ જગ્યાની સ્વચ્છતા અને ચોખ્ખાઈ જોઈ ખુબ રાજીપા સાથે આનંદ વ્યક્ત કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image