રાજકોટ-ગઢકા આર.કે.યુનિવર્સીટી બેઠા પુલ પાસેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે ઇસમોને પકડી પાડતી PCB. - At This Time

રાજકોટ-ગઢકા આર.કે.યુનિવર્સીટી બેઠા પુલ પાસેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે ઇસમોને પકડી પાડતી PCB.


રાજકોટ-ગઢકા આર.કે.યુનિવર્સીટી બેઠા પુલ પાસેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે ઇસમોને પકડી પાડતી PCB.

રાજકોટ શહેર તા.૨/૧૦/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં દારૂ/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય PCB PI એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ અધિકારીઓ/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન PCB પોલીસ સ્ટાફના વિજયભાઇ ઉકાભાઇ, કુલદીપસિંહ રામદેવસિંહ, યુવરાજસિંહ ઘનશ્યામસિંહ નાઓને મળેલ સયુંકત હકીકત આધારે ગઢકા ગામ થી આર.કે.યુનિવર્સીટી તરફ જતા રોડ ઉપર બેઠા પુલ પાસે રોડ ઉપરથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. (૧) કુલદીપભાઇ ભાભલુભાઇ ખાચર ઉ.૨૭ રહે.નડાળા તા.સાયલા જી.સુરેન્દ્રનગર (૨) નિમેશ ઉર્ફે અભુ પ્રવિણભાઇ મેસવાણીયા ઉ.૨૧ રહે.અજમેર તા.વીછીયા જી.રાજકોટ. ઈંગ્લીશ દારૂ તથા મારૂતિ સુઝુકી સ્વીફટ કાર નં.GJ-27-EB-8802 કિ.રૂા.૩,૦૦,૦૦૦ કુલ કિ.રૂા.૩,૬૯,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.


7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.